અમિત શાહ રાજ્ય સભામા દિગ્વિજય સિંહ ને કઈ એવું કહ્યું કે તમે પણ સાંભળી ની ચોકી જાસો

 આખરે વાત એ છે કે દિગ્વિજય સિંહ રાજ્યસભા માં પોતાનું ભાસણ આપી રહ્યા હતા , તેમાં તેમને ભાજપ અને અમિત શાહ ને કટાક્ષ કરતા કહ્યું કે 

  • ભાજપ એ અને અમિત શાહ જે તે વખત ના ભાજપ ના અધ્યક્ષ હતા એમેને એવી વ્યક્તિ ને ઉમેદવાર બનાવ્યા જેમના પર આતંકવાદ ના આરોપ છે અને તેઓ ચુંટાઈ ને આજે સંસદ સભ્ય છે
  • અહિયાં દિગ્વિજય સિંહ સાધ્વી પ્રજ્ઞા ની વાત કરી રહ્યા હતા

  સાધ્વી પ્રજ્ઞા જે હાલ ભોપાલ થી સંસદ સભ્ય છે અને તેમને દિગ્વિજય સિંહને હરાવી સંસદ સભ્ય તરીકે ચુંટાયા છે






અમિત શાહ એ તેના જવાબ માં દિગ્વિજય સિંહ ને કઈ એવું કહ્યું કે વાત સીધી હદય માં વાગી, 

જી હા તો અમિત શાહ એ કઈ આવું કહ્યું દિગ્વિજય સિંહ ને


  • "હું દિગ્વિજય સિંહ ની સવેન્દના સમજી સકું છુ કેમ કે તાજેતર  માં તેઓ ચુંટણી હારી ને અવ્વ્યા છે, તેથી તેમનો ગુસ્સો સ્વાભાવિક છે"


  તેના જવાબ માં દિગ્વિજય સિંહ એ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે 

  • હું ગુસ્સે નથી અને અમિત શાહ અને દિગ્વિજય સિંહ બંને વચે તીખી નોખ જોખ જોવા મળી હતી


  અંતે અમિત શાહ એ કહ્યું કે

  • મારે જવાબ તો આપવો પડશે અને તમારે સાંભળવું પણ પડશે.

દોસ્તો જો તમે આવી રાષ્પ્રદ રાજનીતિક સમાચાર જાણવા માંગતા હોવ તો અમારા ફચેબૂક પગે ને ફોલ્લો કરો

https://www.facebook.com/politicekdrama/

ટિપ્પણીઓ